GU Convocation

Before start of Registration process keep your all necessary details and Mobile phone with you. Read below Instruction carefully :-

General Instructions for Students applying for admission to their degrees at the Annual/Special Convocation
  1. Convocation for conferring degrees will be held at the Gujarat University on the date and time which will be announced when finalized.
  2. Fees for admission to a degree/diploma in Rs. 260/- (Rupees Two Hundred and Sixty Only). A candidate will be admitted to the degree/diploma in Person or in Absentia at his/her option.
  3. Fees once paid shall not be refunded or held in reserved for future convocation, if application is invalid. In case of valid application, student should contact Gujarat University for any queries related to refund of fees paid multiple times for this convocation. Processing of the claim for refund of fees paid multiple times shall be carried out after convocation at Gujarat University Only.
  4. Candidates intending to take degree in Absentia are requested to write legibly in their applications their permanent residential addresses in full.
  5. Candidates wish to receive their degree in Person are requested to remain present in the office of the Gujarat University, Ahmedabad personally on the date and time decided. They must be in full academic costume/both scarf and badge prescribed for the degree to which they seek admission. The Gujarat University will supply them scarf and badge on hire on payment of Rs. 200/- ((Rupees Two Hundred Only) as deposit and Rs. 50/- ((Rupees Fifty Only) as charges thereof. Candidates who are not in their proper academic costume will not be permitted to receive their degrees in Person.
  6. Complaints regarding error (s) in the certificate should be made within one month from the date of receipt of the degree certificate. Complaints made thereafter will in no case be attended to.
  7. Candidates who intend to receive more than one degree at same convocation should fill up a separate application for each degree.
  8. The degree certificate(s) will be sent to them in due course at the address given by them in their application for the admission to a degree by Speed Post.
  9. Complaints regarding non receipt of the degree certificate will be entertained within a two month from the date of convocation. Thereafter no complaints will be entertained.
  10. Candidates applying for admission to the degree of Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of Prosthetics & Orthotics, Bachelor of Homeopathic & Medicine Surgery or Bachelor of Pharmacy, Diploma in Pharmacy are requested to upload the Housemanship/Internship or Dispensing certificate, as the case may be, failing which they will not admitted to the degree at the convocation.

  1. ૨૦૧૯ની પરીક્ષામાં પાસ થયેલ કોઈપણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહીં. તેમ છત્તા જો તેઓ આવેદન પત્ર (અરજી) ભરશે તો તે રદ થવાને પાત્ર રહેશે॰
  2. એપ્રિલ/મે-૨૦૧૮ તથા ઓક્ટોબર/નવેમ્બર-૨૦૧૮ માં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણ પત્ર મેળવવા ઓનલઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ આવેદનપત્ર સાથે રૂ ૨૬૦/- (અંકે રૂપિયા બસો સાઇઠ પુરા) ફી ઓનલાઇન ભરવાની રહેશે.
  3. એપ્રિલ/મે-૨૦૧૧ થી નવેમ્બર/ડિસેમ્બર-૨૦૧૭ દરમિયાન લેવાયેલ રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી.ની પરિક્ષા આપેલ હોય પરંતુ પરિણામ વિથહેલ્ડ હેઠળ હોય અથવા મોડું જાહેર થયેલ હોય અને જેઓએ કોલેજમાંથી પરિક્ષાના આવેદનપત્રો સાથે ફી ભરેલ હોઈ, તેઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂમ નં. 42, કોન્વોકેશન બ્રાન્ચ, પરિક્ષા વિભાગ ખાતે રૂબરૂ આવી ફોર્મ ભરવાનું રહેશે.
  4. એપ્રિલ/મે-૨૦૧૧ કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-૨૦૧૧ પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ માટે
    1. એપ્રિલ/મે-૨૦૧૧ કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-૨૦૧૧ પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે તેમજ આવેદનપત્ર સાથે રૂ. ૨૬૦/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  5. એપ્રિલ/મે-૨૦૧૧ થી એપ્રિલ/મે-૨૦૧૭ ના રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ (છેલ્લા વર્ષ/સેમેસ્ટરની) ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નોટિફિકેશન પણ અપલોડ કરવાનું રહેશે. પદવી પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓનો ફોટો તથા આધારકાર્ડ નંબર દર્શાવવાનો હોઈ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્રનું ફોર્મ ઓનલાઈન ભરતી વખતે આધારકાર્ડ નંબર નાંખીને તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો 100 ડી.પી.આઈ.નો કલર ફોટો તથા આધારકાર્ડની ઈમેજ અપલોડ કરવાની રહેશે.
  6. Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of Prosthetics & Orthotics, Bachelor of Homeopathic & Medicine Surgeryના વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં ઈન્ટર્નશીપ કંમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.
  7. Bachelor of Pharmacy/Diploma in Pharmacy ના ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસીંગ સર્ટિફિકેટ/પ્રેક્ટિકલ ટ્રેઈનીંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.
  8. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેના ચાર્જબેક માટે દસ્તાવેજી પુરાવાઓ સાથે ફક્ત ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરવો. બેંક દ્વારા ચાર્જબેકના કોઈપણ ક્લેઈમ સેટલ કરવામાં આવશે નહીં.
Registrar (I/C)
Ahmedabad-380009
Date: 14-05-2019
 
Best Viewed in 1024x768 in Firefox, Chrome

Gujarat University


Gujarat University,
Navrangpura,
Ahmedabad – 380 009.
Gujarat, India.